અમારા કોર્સ (OUR COURSES)
કૌશલ્ય વર્ધન કાર્યક્રમ
મહિલાઓ અને યુવાનો માટે આર્થિક સ્વાતંત્ર્ય અને આત્મનિર્ભરતા મેળવવાના રોજગારલક્ષી અભ્યાસક્રમો અને સરકારી યોજના માર્ગદર્શન.
સમયગાળો: ૩ મહિના (3 Months)ફી: 3000 રૂપિયા (3 મહિનાનાં)
Sewing Machine Operator
અમારો આ સઘન તાલીમ કાર્યક્રમ મહિલાઓને ઔદ્યોગિક સીવણ મશીનો પર કુશળતાપૂર્વક કામ કરવા અને આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે.
સમયગાળો: ૨ મહિના (2 Months)ફી: Rs. 4000 + GST
Domestic Data Entry Operator
MS Office, Table, Charts, અને બેઝિક કોમ્પ્યુટર ટ્રેનિંગનો યુનિવર્સિટી સર્ટિફાઈડ કોર્સ. (૮ ધોરણ પાસ પછી પ્રવેશ)
સમયગાળો: ૩ મહિના (3 Months)ફી: Rs. 6670 + GST
Web Developer Course
HTML, CSS, Bootstrap, JavaScript, Jquery, અને React શીખીને આધુનિક વેબસાઈટો બનાવવાની સંપૂર્ણ તાલીમ. (૧૨ ધોરણ પાસ પછી પ્રવેશ)
સમયગાળો: ૩ મહિના (3 Months)ફી: Rs. 9500 + GST
Fashion Designer Course
Crocky with Design Garment, Stitching, Photoshop, CorelDRAW, ભરતકામ, અને પ્રિન્ટિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની તક. (૧૦ ધોરણ પાસ પછી પ્રવેશ)



