|Home|Courses
Restricted Access • માત્ર અધિકૃત એડમિન માટે

Enrolled Students Directory (વિદ્યાર્થીઓની યાદી)

આ પેજ પર માનવ કલ્યાણ ટ્રસ્ટના નોંધાયેલા વિદ્યાર્થીઓની ગોપનીય માહિતી, ફોટા અને સરકારી દસ્તાવેજો છે. માત્ર અધિકૃત સંચાલક (Admin) જ આ પેજ જોઈ શકે છે.

નવી બેચમાં પ્રવેશ શરૂ છે • GSDM માન્યતા પ્રાપ્ત 100% મફત સરકારી યોજના

વિનામૂલ્યે સરકારી કૌશલ્ય તાલીમ મેળવો અને ઉજ્જવળ કારકિર્દી બનાવો

જો તમે વિદ્યાર્થી છો અને માનવ કલ્યાણ ટ્રસ્ટ (MKT) દ્વારા સંચાલિત ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન (GSDM) હેઠળ 100% મફત કોર્સમાં પ્રવેશ મેળવવા માંગો છો, તો અત્યારે જ ઓનલાઇન એડમિશન ફોર્મ ભરો.

🎓

100% મફત તાલીમ

કોઈ પણ ફી વિના સંપૂર્ણ અભ્યાસક્રમ

📜

સરકારી પ્રમાણપત્ર

GSDM માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ

💰

સર્ટિફિકેટ પછી સ્ટાઇપેન્ડ

સરકારી નિયમ મુજબ સર્ટિફિકેટ પછી સ્ટાઇપેન્ડ

💼

100% પ્લેસમેન્ટ માર્ગદર્શન

નોકરી અને સ્વરોજગાર સહાય

Code: FD • 6 Months

Fashion Designer (ફેશન ડિઝાઇનર)

લાયકાત: 12th Pass, Diploma, UG or PG

Apply For FD
Code: BM • 6 Months

Boutique Manager (બુટિક મેનેજર)

લાયકાત: Completed UG Degree, PG or Diploma after 12th

Apply For BM
Code: EPC • 6 Months

Purchase Coordinator (પરચેઝ કો-ઓર્ડિનેટર)

લાયકાત: 10th Pass (SSC) or above

Apply For EPC
Apply Online Free (ઓનલાઇન મફત પ્રવેશ ફોર્મ ભરો)
હેલ્પલાઇન: +91 99740 25126
માનવ કલ્યાણ ટ્રસ્ટ • અમદાવાદ , ગુજરાત