MKT Institute of Technology
(Organized by Manav Kalyan Trust)
૮ ધોરણ પાસ પછીના તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસાયિક અને સ્વનિર્ભર તાલીમ આપતો આધુનિક શૈક્ષણિક કાર્યક્રમ.
તાલીમ કેન્દ્રનું સરનામું (Venue Address)
૪૨૭, ચોથો માળ, કલાસાગર શોપિંગ મોલ, સાંઈબાબા મંદિર સામે, સત્તાધાર ક્રોસ રોડ પાસે, ઘાટલોડિયા, અમદાવાદ - ૩૮૦૦૬૧.
ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર
Domestic Data Entry Operator
અભ્યાસ ફી (Course Fee)
Rs. 4000 + GST
સમયગાળો: 2 Months (૨ મહિના)
પ્રવેશ લાયકાત (Eligibility)
8th Pass (૮ ધોરણ પાસ પછી)
સમયગાળો (Duration)
2 Months (૨ મહિના)
સર્ટિફિકેશન
યુનિવર્સિટી સર્ટિફાઈડ સર્ટિફિકેટ
વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર
તમામ કોર્સની ફી એક સાથે ચૂકવવા પર ૧૦% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર રહેશે.
અભ્યાસક્રમના મુખ્ય મુદ્દાઓ (Syllabus)
વેબ ડેવલપર તાલીમ
Web Developer
અભ્યાસ ફી (Course Fee)
Rs. 6670 + GST
સમયગાળો: 3 Months (૩ મહિના)
પ્રવેશ લાયકાત (Eligibility)
12th Pass (૧૨ ધોરણ પાસ પછી)
સમયગાળો (Duration)
3 Months (૩ મહિના)
સર્ટિફિકેશન
યુનિવર્સિટી સર્ટિફાઈડ સર્ટિફિકેટ
વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર
તમામ કોર્સની ફી એક સાથે ચૂકવવા પર ૧૦% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર રહેશે.
અભ્યાસક્રમના મુખ્ય મુદ્દાઓ (Syllabus)
ફેશન ડિઝાઇનર કોર્સ
Fashion Designer
અભ્યાસ ફી (Course Fee)
Rs. 9500 + GST
સમયગાળો: 3 Months (૩ મહિના)
પ્રવેશ લાયકાત (Eligibility)
10th Pass (૧૦ ધોરણ પાસ પછી)
સમયગાળો (Duration)
3 Months (૩ મહિના)
સર્ટિફિકેશન
યુનિવર્સિટી સર્ટિફાઈડ સર્ટિફિકેટ
વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર
તમામ કોર્સની ફી એક સાથે ચૂકવવા પર ૧૦% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર રહેશે.
અભ્યાસક્રમના મુખ્ય મુદ્દાઓ (Syllabus)
પ્રવેશ અને સર્ટિફિકેશનના ૪ પગલાં
નોંધણી
Registration & Verification
તાલીમ
Hands-on Classroom Training
મૂલ્યાંકન
Assessment & Examination
કૌશલ્ય પ્રમાણપત્ર
University Certified Skill Certificate
એડમિશન માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ
દસ્તાવેજો એકઠા કરતી વખતે નીચેની યાદીને ચેકલિસ્ટ તરીકે વાપરી શકો છો:
યુનિવર્સિટી પરીક્ષા ફી (Exam Fee) અલગથી ચૂકવવાની રહેશે.
કોર્ષનું મુખ્ય આકર્ષણ અને ફાયદાઓ
1. યુનિવર્સિટીનું સર્ટિફિકેટ મેળવવાની સુવર્ણ તક.
2. નોકરી અને પ્લેસમેન્ટ માટેનું ઉજ્જવળ ભવિષ્ય.
3. પોતાનો ગૃહ ઉદ્યોગ કે વ્યવસાય સ્થાપવા માટે અમૂલ્ય તકો.
4. સરકાર તરફથી મળતી ૫૦ લાખ સુધીની લોન સબસિડી માટે સરકારી અધિકારીઓ સાથે સીધો વાર્તાલાપ.
5. સ્ટાર્ટઅપ અને પેટન્ટ રજીસ્ટ્રેશન માટે યુનિવર્સિટી દ્વારા વિશિષ્ટ માર્ગદર્શન.
અભ્યાસક્રમ વિગત પત્રક (Scan Image)

આજે જ એડમિશન મેળવીને કારકિર્દી ઘડો!
લિમિટેડ બેઠકો ઉપલબ્ધ છે. નવી બેચ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે. તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આજે જ સંપર્ક કરી નોંધણી કરાવો.