Help to Khedbrahma General Hospital
Supporting Khedbrahma General Hospital with vital medical equipment in collaboration with Trivedi Family Charitable Trust (USA) and Manav Kalyan Trust (Ahmedabad).

સહયોગી સંસ્થા (Supporting Agency)
Trivedi Family Charitable Trust (USA) & Manav Kalyan Trust (Ahmedabad)
ॐ सर्वे भवन्तु सुखिनः । सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु । मा कश्चिद् दुःखभाग् भवेत् । ॐ शान्तिः शान्तिः शान्तिः॥
જનરલ હોસ્પીટલ – ખેડબ્રહ્મા
સન્માન પત્ર
માનનીય શ્રી...
માનવ કલ્યાણ ટ્રસ્ટ - અમદાવાદ
આપશ્રી ના તરફથી ત્રિવેદી ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ – યુ.એસ.એ અને માનવ કલ્યાણ ટ્રસ્ટ – અમદાવાદ ના સહયોગ દ્વારા જનરલ હોસ્પીટલ – ખેડબ્રહ્મા ખાતે જરૂરીયાતમંદ દર્દીના ઉપયોગ હેતુથી મેડીકલ સાધનો અર્પીત કરી સેવા માટેનુ ઉમદા કાર્ય કરવા બદલ જનરલ હોસ્પીટલ – ખેડબ્રહ્મા આપનો ખુબ ખુબ આભાર વ્યકત કરી આ સન્માનપત્ર એનાયત કરવામાં આવે છે.
ખેડબ્રહ્મા
તા:- ૦૯-૦૫-૨૦૨૬
(સહી)
ડો.અશ્વિન ગઢવી
અધિક્ષક
જનરલ હોસ્પીટલ, ખેડબ્રહ્મા.
પ્રોજેક્ટ ગેલેરી (Project Gallery)

.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)